← Back to activities

Field Story

શ્રી વહાણવટી સીકોતર માતા પગપાળા સંઘ

2026-02-21 • અમદાવાદ

Photo Gallery

લોક સેવા સમિતિ તરફથી શ્રી વહાણવટી સીકોતર માતા પગપાળા સંઘ–અમદાવાદની યાત્રા/કાર્યક્રમ દરમિયાન સેવા કાર્યમાં સહયોગ આપવામાં આવ્યો. સંઘના સભ્યોને જરૂરી વ્યવસ્થાઓ માટે મદદ, માર્ગદર્શન તથા અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડીને કાર્યક્રમ સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સમિતિએ પોતાની ટીમ સાથે કાર્ય કર્યું. માતાજીની કૃપાથી અને સૌના સહકારથી સેવા કાર્ય સફળ રહ્યું.